BIG BREAKING / આનંદો! ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરી જશે, ગુજરાત સરકાર આપશે મોટી ભેટ, પગારમાં થઈ શકે છે વધારો

 

  • રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓ માટે સારા સમાચાર
  • દિવાળી પહેલા ફિક્સ પેના કર્મચારીઓને મળશે સારા સમાચાર
  • ફિક્સ પે ના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત કરશે સરકાર

Gandhinagar News: ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં સરકારી નોકરી કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળી પહેલા ગુજરાત સરકાર ફિક્સ પેના કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે.

દિવાળી પહેલા સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી પગાર વધારો આપવાનો બાકી છે.









Post a Comment

Previous Post Next Post